તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાહે જિલાન યુવક મંડળે સિલાઈ મશીન અપ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ | શાહે જિલાન યુવક મંડળ ભુજ દ્વારા સંચાલિત મહિલા સીવણ ક્લાસને 2 સિલાઇ મશીન દાતાઓ હાજી ઇબ્રાહિમભાઇ હાલેપોત્રા (પ્રમુખ,અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ) અને પ્રબોધભાઇ મુનવર (પ્રમુખ,માનવજ્યોત)ના સહયોગથી આપવામાં આવી હતી. આ પ્રસંગે દાતાઓનું સન્માન ઉપસ્થિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...