તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સયાજી એક્સ. પણ હવે બરેલીની જેમ નિયમિત અનિયમિત થઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ અને ભુજ વચ્ચે દોડતી સયાજીનગરી એક્સપ્રેક્સ પણ ભુજ-બરેલીની જેમ રેગ્યુલર અનિયમિત થઇ ગઇ હોય તેવી હાલત ઉભી થઇ છે.

ગઇ કાલે દાદરથી 38 મિનિટ મોડી ઉપડ્યા પછી ભચાઉ અને ગાંધીધામ સુધી આ ટ્રેન વધુ મોડી થઇ હતી અને એક કલાક પછી પહોંચી હતી. આજે પણ દાદરથી નિયમિત રીતે ઉપડેલી આ ટ્રેન વડોદરા સુધીમાં 40 મિનિટ લેટ રહી હતી અને આ લખાય છે, ત્યારે નડિયાદ પહોંચતા સુધીમાં 50 મિનિટ લેટ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો