તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાંપાનેરિયા પરિવારના સતીમાનો પાટોત્સવ ઉજવાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીમાળી સોની ચાંપાનેરિયા પરિવારના સતીમા નાનીબાનો છઠ્ઠો પાટોત્સવ ભક્તિભાવથી ઉજવાયો હતો જેમાં જ્ઞાતિના ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં.

યજ્ઞના મુખ્ય યજમાન માંડવીના હરીશ શાંતિલાલ ચાંપાનેરિયા અને ચિઠ્ઠી દ્વારા નક્કી થયેલા અન્ય 4 સહયજમાનો રહ્યા હતા. મંદિર પરિસરમાં થયેલાં બાંધકામના દાતા હરીશ શાંતિલાલ, કિરીટ પ્રાણલાલ, હિંમતલાલ દામજી, રણછોડ દેવસી, ભાસ્કર સૌભાગ્યાલાલ સહિતનાનું વિશેષ સન્માન કરાયું હતું.નિવૃત્ત થતા પ્રમુખ ચંદુલાલ ચાંપાનેરિયા તથા નવા વરાયેલા પ્રમુખ દિપક ચાંપાનેરિયાને સન્માનાયા હતા. કાર્યક્રમનું સંચાલન મંત્રી દિનેશ ચાંપાનેરિયાએ કર્યું હતું. આયોજનમાં જ્ઞાતિના કાર્યકરો સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો