તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર.ટી.ઓ. ભુજ દ્વારા આજે રોડ કેમ્પેઇન અંતર્ગત મોટર વાહન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આર.ટી.ઓ. ભુજ દ્વારા આજે રોડ કેમ્પેઇન અંતર્ગત મોટર વાહન અધિનિયમ હેઠળ કાચા/પાકા ડ્રાઇવીંગ લાયસન્સ નિયમોની સમજ તેમજ સ્પેશ્યલ કાર્યક્રમ અંતર્ગત રોડ સેફટીના મેસેજ દર્શાવતી પતંગનું વિતરણ કરાશે. તા.૧૫મીએ ડ્રાઇવર તાલીમ અંતર્ગત સ્કુલ બસ, સ્કુલ વર્ધી વાનના ડ્રાઇવરોને બાળકોની સલામતી બાબતના નિયમોની સમજ અપાશે તેમજ આંખની તપાસ (આઇ ચેકઅપ) માટેના કેમ્પનું આયોજન કરાયું છે.

તા.૧૬મીએ ઓવરલોડ તથા ઓવરડાયમેન્શન બાબતે સમજ તેમજ શાળા કોલેજોમાં માર્ગ સલામતી બાબતે માર્ગદર્શન અપાશે અને એસ.ઓ.એસ. સ્કુલમાં રોડ સેફટી સ્કુલ મેળાનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો