તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ થયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
31મા માર્ગ અને સલામતી સપ્તાહનો પ્રારંભ શનીવારે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે થયો હતો. આરટીઓ ઇન્સ્પેકટર એમ. એમ. ચૌધરી, એ.આર. પટેલ, જી. વી. પરમાર, મહેશભાઇ અનમ, ઉમર સમા, ટ્રાફિકના સુખદેવસિંહ અને રાજેન્દ્રસિંહ જાડેજા, એનસીસીના ખાન, ખેંગારભાઇ, અસલમ સમા, કનુભાઇ મીરાણી, સંજય રામાનુજ, રાજુ સંઘવી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો