રિલાયન્સ-ડી માર્ટ પણ આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલીવરી કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના પગલે અમલી લોકડાઉનમાં લોકો જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ ઘેર બેઠા મેળવી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્રે રિલાયન્સ અને ડી માર્ટ દ્વારા આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલીવરી શરૂ કરાવી છે. સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી લોકોને આ સેવા રિલાયન્સ અને ડી માર્ટ પુરી પાડશે. આ માટે રિલાયન્સ www.rellancesmart.in પર ઓનલાઇન ઓર્ડર લેશે તેમજ હોમ ડિલેવરી માટે ફોન વ્હોટસેપ નંબર 9978298300, 9023726298, 9316749672 પર ઓર્ડર કરી શકાશે. ડી માર્ટ ઓનલાઇન ઓર્ડર માટે ‘‘Dmart ready’’ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે તેમજ હોમ ડિલેવરી માટે ફોન નં.7069023390 છે.

અન્ય સમાચારો પણ છે...