તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રત્નાપર (મઉં) : હાલે મીરારોડ. જયેશ વસંતભાઈ નાકરાણી (ઉં. વ.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રત્નાપર (મઉં) : હાલે મીરારોડ. જયેશ વસંતભાઈ નાકરાણી (ઉં. વ. ૨૨) તે રીટાબેન વસંતભાઈ નાકરાણીના પુત્ર. ગં.સ્વ. ઝવેરબેન લાલજીભાઈ નાકરાણીના પૌત્ર. પ્રેમીલાબેન પ્રવિણભાઈ તથા પ્રવિણાબેન રવિલાલ પોકારના ભત્રીજા. ત્રિલોક, ત્રિશલા, મહેક, વિરલ, હેમાંગીના ભાઈ. શિલ્પાના દેર અને જીયાના કાકા તા. ૧૨-૪-૧૯ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૬-૪-૧૯ મંગળવારના બપોરે ૩-૩૦ થી ૫. કચ્છ કડવા પાટીદાર વાડી, બોરીવલી (ઈસ્ટ).

મોટી વમોટી : અ.સૌ. સ્વ. ક્રિષ્નાબેન જયંતીલાલ પાંધી (ઉં. વ. ૬૦), તે જયંતીલાલ હંસરાજ પાંધીના ધર્મપત્ની. તે નારાયણજી વિસનજી ચંડીચઠ કચ્છ ગામ - કોડાયવાળાની પુત્રી. અ.સૌ. લીનાના માતુશ્રી. મેહુલ રમેશ શિવના સાસુ. તે સ્વ. કમલાકાંત, સ્વ. હરીશ અને કિરીટના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.

અન્ય સમાચારો પણ છે...