તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંધાણના ભાનુશાલી રામજી નેણશી ચાંદ્રા (ઉં. વ. ૯૪) તા. ૯-૧-૨૦ના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાંધાણના ભાનુશાલી રામજી નેણશી ચાંદ્રા (ઉં. વ. ૯૪) તા. ૯-૧-૨૦ના દેશ મધ્યે ઓધવશરણ પામેલ છે. પ્રાર્થના ભાઈ મંગલદાસ, પુત્રો શંભુલાલ, શામજી, ધનજી, વસંત, દિનેશ, જમાઈ શંભુલાલ વેલજી જોઈસર ગામ નુંધાતડ. સાસરા સ્વ. પરસોતમ માધવજી નંદા, ધનાવાડા. પ્રાર્થના રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે)

હમલાના ભા. મોહનલાલ માવજીભાઈ દામા (ઉં. વ. ૫૦) ૧૧-૧-૨૦૨૦, શનિવારના દેશ મધ્યે રામશરણ પામેલ છે. માવિત્ર સ્વ. માવજી હિરજી, સ્વ. ગોવિંદજી, સ્વ. ધનજી, સ્વ. પરસોત્તમ, સ્વ. જેઠાલાલ ગોપાલજી. પુત્ર આનંદ, ધીરજ, મનોજ. ભાઈઓ મુરજીભાઈ, કાનજી, રણછોડ, રમેશ. સાસરા પક્ષે લાલજી કલ્યાણજી માવ (નરેડી). મોસાળ પક્ષે શંભુલાલ શામજી ગજરા (ધુણઈ). પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

બેરાજાના લાલજી લીલાધર સાવલા (ઉં. વ. ૯૨) ૯-૧-૨૦૨૦ના અવસાન પામેલ છે. તે માતુશ્રી સોનબાઈ લીલાધર વેરશીના પુત્ર. લક્ષ્મીબેનના પતિ. સ્વ. હીરાલાલ રામાણીયાના નિર્મળાબેન શાંતિલાલના પિતા. સ્વ. રામજી, ભોગીલાલ, કારાઘોઘાના મઠાબેન રામજી, પુનડીના લક્ષ્મીબેન માવજી, પાનબાઈ કલ્યાણજી, પત્રીના ઝવેરબેન હીરજી, ટોડાના નિર્મળાબેન હીરજી, પ્રતાપરના જેવંતીબેન રવજીના ભાઈ. પત્રીના ગોમીબાઈ વિરજી ગેલાના જમાઈ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે: નિર્મળાબેન, આંગન, ૧લે માળે, અજરામર માર્ગ, હેપ્પીનેસની ગલીમાં, તિથલ ક્રોસ રોડ, વલસાડ.

ભુજપુરના ઈંદીરાબેન હીરાલાલ છેડા (ઉં. વ. ૬૪) અવસાન પામ્યા છે. તે મણીબાઈ પ્રેમજીના પુત્રવધૂ. સચીન, નીરના માતુશ્રી. ગંગાબેન કરમશી ભારમલ દેઢીયાના પુત્રી. રાયશી, નાનજી, મઠાબેન દામજી મોતાના બેન. પ્રાર્થના રાખેલ નથી.

ડુમરાના રમેશ નાગજી નરશી ગાલા (ઉં. વ. ૬૧) ૯-૧-૨૦૨૦ના દેશમાં અવસાન પામેલ છે. તે માતુશ્રી લક્ષ્મીબેન નાગજીના પુત્ર. ઉષાના પતિ. હાર્દિક, ગુંજનના પિતા. સાભરાઈ શાંતાબેન ઝવેરચંદ જીવરાજ, તેજશી, હીરાચંદ, મોહન, ધીરજના ભાઈ. ગોધરાના જેતબાઈ ગાંગજી નાગશીના જમાઈ.

મોટી ખાખરના ખેતબાઈ રતીલાલ વિક્રમ (ઉં. વ. ૮૬) અવસાન પામેલ છે. તે માતુશ્રી ભચીબેન વલ્લભજીના પુત્રવધૂ. રતીલાલના ધર્મપત્ની. હસુમતી, મહેન્દ્ર, મયુર, નીતા, હીતેનના માતુશ્રી. નાના આસંબીયા મઠાબેન શામજીના પુત્રી. જેઠાલાલ, તલકચંદ, ભુજપુર વેલબાઈ રતનશી, વાંઢ હરખબેન નાનજીના બેન.

મોટા લાયજાના લક્ષ્મીચંદ ગાંગજી છેડા (ઉં. વ. ૬૫) અવસાન પામેલ છે. તે રાણબાઈ ગાંગજીના પુત્ર. હસમુખીના પતિ. નિરવ, હીરલના પિતાશ્રી. દેવચંદ, નર્મદા (નીતા), કુસુમ, નીતીનના ભાઈ. નાની તુંબડીના હાંસબાઈ ખીમજી પાલણ બૌઆના જમાઈ. પ્રા: શ્રી વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.). ટા. ૨ થી ૩-૩૦.

મોટી ખાખરના સુનીલ કેનીયા (ઉં. વ. ૬૨) ૮-૧-૨૦૨૦ના વૈષ્ણોદેવી મધ્યે અવસાન પામ્યા છે. તે વિમલાબેન હીરજીના પુત્ર. મીનાના પતિ. અંકિતના પિતા. વિનોદ, મધુસુદન, અનિલ, સંજય, ઈન્દીરા, નિરૂપા, જ્યોતિ, વંદનાના ભાઈ. વરાડીયાના લીલાવંતી લક્ષ્મીદાસ ધીરાવાણીના જમાઈ.

બિદડાના ઓતરા ફરીયાના લખમશી (જખ્ખુભાઈ) છેડા (ઉં. વ. ૮૯) ૯-૧-૨૦૨૦ના દેશમાં અવસાન પામેલ છે. તે સોનબાઈ પાલણ હરશીના પુત્ર. સ્વ. લક્ષ્મીબેનના પતિ. સ્વ. ખીમજી, સ્વ. રામજી, સ્વ. હાંસબાઈ/લીલાવંતી, નાનબાઈ, મણીબાઈના ભાઈ. તલવાણાના ઉમરશી નેણશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી.

પડાણા હાલ બોરીવલી જીવીબેન વીરજી વીરપાર સાવલાના પુત્ર વેલજી (ઉં. વ. ૭૯) ૯-૧-૨૦૨૦ના અરિહંતશરણ પામેલ છે. તે ગં. સ્વ. પુષ્પાબેનના પતિ. અશ્ર્વિન તથા દિવ્યેશના પિતાશ્રી. પ્રેમચંદ વીરજી સાવલા, શાંતાબેન મકનજી ગુઢકા કા. સિંહણ, મોતીબેન દેવશી માલદે નાગડાના ભાઈ. વાલીબેન મેગજી ગોવિંદજી જાખરીયા નાગડાના જમાઈ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો