તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RTOમાં સર્વર ડાઉનની સમસ્યા યથાવત રહી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગની તમામ કામગીરી ઓનલાઇન કરી દેવાઇ છે. ભુજની આરટીઓમાં વાહન પાસીંગની કામગીરી હોય કે પછી લાઇસન્સની કામગીરી સર્વર ડાઉન જ રહે છે.

છેલ્લા પંદરેક દિવસથી ભુજની આરટીઓમાં સર્વર ડાઉનની સમસ્યા હોવાથી અરજદારોને મોડે સુધી બેસવાનો વારો રહે છે. અમુક લોકો લાઇસન્સ માટે આવ્યા હોય છે પછી ફોટો પડાવવા માટે લાઇનમાં ઉભુ રહેવું પડે છે. તો ઇન્સ્પેકટર પાસે ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે લાઇનમાં ઉભા હોય ત્યારે સર્વર સ્લો રહેવાથી ડોક્યુમેન્ટ ખુલવામાં જ સમય લાગી જાય છે જેથી તેમને ત્યાં પણ લાઇનમાં ઉભો રહેવાનો વારો આવે છે. જે સમસ્યા છેલ્લા કેટલાક દિવસથી યથાવત રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો