તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા કેનાલ બંધ ન કરવાના નિર્ણયથી વાગડમાં ખુશી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાગડ વિસ્તારમાં સિંચાઇના પાણી લાવતી નર્મદા નહેરને તા. 31/3 સુધી બંધ ન રાખવાની સરકારે કરેલી જાહેરાતને પગલે લાભાર્થીઅોમાં રાહત સાથે અાનંદની લાગણી ફેલાઇ હતી.

જરૂરી મરંમત કામો હાથ ધરવાના હોવાથી તા. 15/3ના નર્મદા કેનાલ બંધ કરી દેવાશે તેવી જાહેરાત થતાં ચિંતિત કિસાનો અને પશુપાલકોઅે અા મુદ્દે માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા સમક્ષ રજૂઅાત કરી હતી. તેમણે અા વાત સરકાર સમક્ષ મુકતાં તા. 31/3 સુધી નર્મદા નહેર બંધ ન કરવાનો નિર્ણય લેવાયો હતો. અા જાહેરાતથી ખેડુત અાલમમાં ખુશી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો