કોટાડ (ચ)માં સામાજિક સમરસતાના દર્શન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ |ભુજ તાલુકાના કોટડા ચકાર ખાતે સામાજિક સમરસતાના દર્શન થયાં હતાં. અહીંના અલ્પેશભાઇ પટેલના નુતન ઘરના પ્રસંગે નિર્માણ કાર્ય કરનાર અનુસુચિત જાતિના ભાઇઅોને પણ સહ પરિવાર અામંત્રણ અાપ્યું હતું. અામંત્રિતો અને પરિવાર સાથે ઘરની અંદર ભોજન કરાવાયું હતું. અલ્પેશભાઇઅે જણાવ્યું હતું કે, સમાજમાં સામાજીક સમરસતાના કામ માટે અા પગલું ભર્યું છે.
અન્ય સમાચારો પણ છે...