તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News People Living Near The Border Area Pay Their Social Responsibilities 061051

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરહદી વિસ્તારના લોકોજી નજદીક રહેને પોતાની સામાજીક જવાબદારી અદા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સરહદી વિસ્તારના લોકોજી નજદીક રહેને પોતાની સામાજીક જવાબદારી અદા કરવાના હેતુથી સીમા સુરક્ષા દળે નારાયણ સરોવરમાં સિવિક અેકશન પ્રોગ્રામ હેઠળ બે કાર્યક્રમ યોજાયા હતા.

108 બટાલીયન દ્વારા અાયોજીત નાગરિક ઉત્કર્ષ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને સંબોંધતા કચ્છ બીઅેસઅેફના ડીઅાઇજી સમુન્દ્રસિંગ ડબાસે કહ્યું હતું કે અાપણે અેક જ પરિવારના સભ્યો છીઅે. અે મોટી સંખ્યામાં અાવેલા લોકોને સમજી શકાય છે. પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં સીમા દળ દ્વારા છાત્રોને રમતગમતના સાધનો, શાળાને ફર્નિચર તથા સ્વચ્છતાના સાધનોનું અા વિસ્તારની તમામ શાળાઅોને વિતરણ કરાયું હતું. બીઅેસઅેફના અધિકારી અાસુતોષ કુમારસિંહ તેમજ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો