તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Patients39 Vision Can Be Saved If The Diagnosis Is Quickly Diagnosed With A Seizure 061131

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝામરમાં ઝડપથી નિદાન થાય તો દર્દીની દ્રષ્ટિ બચાવી શકાય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ઉજવાયેલા ઝામર સપ્તાહનાં અંતિમ દિવસે કચ્છમાંથી આવેલા ઝામરના દર્દીઓને માર્ગદર્શન આપવા યોજાયેલા કાર્યક્રમમાં ચક્ષુ નિષ્ણાંતોએ ઝામરથી નજર જાય એ પહેલા વેળાસર નિદાન કરી સારવાર લેવામાં આવે તો જ નજર બચી શકે તેમ જણાવ્યું હતું.

અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. ગુરદાસ ખીલનાની, ડો. કવિતા શાહ, ડો.ભાવનાબેન ગગલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં જણાવાયું હતું કે, કુટુંબમાં ઝામર હોય, ડાયાબીટીસ હોય, ચશ્માના ભારે નંબર હોય તેમજ ચાલીસ વર્ષની ઉપર ઉમર હોય તેવી વ્યક્તિ જેટલું જલ્દી નિદાન કરાવશે, તેટલી ઝડપથી દ્રષ્ટિ બચાવી શકશે.

પ્રારંભમાં ડો. પૂજા પટેલે સ્વાગત કર્યુ હતું. ડો. હર્ષલ પટેલ, ડો. નિખિલ રૂપાલા, ડો. દિવ્યાંગ પટેલ વિગેરેએ માર્ગદર્શન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઝામર માટે આંખની ચકાસણી કરાવો અને દ્રષ્ટિ બચાવો સૂત્ર અાપવામાં અાવ્યું છે.

જનરલ હોસ્પિટલમાં માર્ગદર્શન આપવા યોજાયો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો