• Gujarati News
  • National
  • Bhuj News On Monday 418 Degrees Was Recorded In Ahmedabad Six Of The Hot Winds 061100

સોમવારે અમદાવાદમાં 41.8 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. ગરમ પવનોથી છ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારે અમદાવાદમાં 41.8 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. ગરમ પવનોથી છ શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. બુધવારથી રવિવાર સુધી ગરમીમાં ઘટાડો થવાનાં સંકેતો હવામાન વિશેષજ્ઞ દ્વારા પ્રાપ્ત થયાં છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમ ઇરાનમાં સર્જાયેલું અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન 15 મેથી દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે. જેની અસરોથી 14થી 18 મે દરમિયાન તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...