રતિયામાં જુની અદાવતમાં યુવાન પર બે ભાઇનો ધોકા છરીથી હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના રતિયા ગામે રહેતા ફિરોજ ઇશાક અોઢેચા (ઉ.વ.27) શનિવારે સવારે નવ વાગ્યે રતિયા ગામથી ભુજ મજુરી કરવા જતો હતો ત્યારે રતિયા-વિરાવાઢ પાસે જુના ઝઘડાનું મનખુખ રાખીને રતિયા ગામના ગુલામ રમજુ નોતિયાર અને બશીર રમજુ નોતિયાર નામના યુવકોઅે ફિરોજને કપાડના ભાગે છરી તથા ધોકાથી માર મારી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત જાતેથી સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...