અાજે ભુજમાં નોટબુક વિતરણ કરાશે

Bhuj News - notebook will be distributed in bhuj 060519

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:05 AM IST
સોમવારના સાંજે 6.00 વાગ્યે ભુજના રોટરી હોલ ખાતે માતાના મઢ જાગીર ટ્રસ્ટના સહયોગથી ભુજમાં ધોરણ 6 થી 9 માં અભ્યાસ કરતા 400 જેટલા જરૂરતમંદ વિદ્યાર્થીઓને નિશૂલ્ક નોટબુક આપવામાં અાવશે.

ચાલુ વર્ષે માતાના મઢ જાગીર તરફથી લખપત તાલુકાની તમામ શાળા- હાઈસ્કૂલોમાં અભ્યાસ કરતા 20000 બાળકોને બાર લાખની કિંમતની નોટબુકો વિતરિત કરવાનું આયોજન કરવામાં અાવ્યુ છે.

X
Bhuj News - notebook will be distributed in bhuj 060519
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી