તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Non Warsaw Tempo Was Found With Two Plates Of Iron From The Mochirai Railway Bridge 061505

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોચીરાઇ રેલવે બ્રિજ પાસેથી લોખંડની બે પ્લેટ સાથે બિન વારસુ ટેમ્પો મળ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભુજ તાલુકાના મોચીરાઇ નજીક રેલવે બ્રિજ પાસેથી માનકુવા પોલીસને શંકાસ્પદ લોખંડની બે પ્લોટો ભરેલા છોટા હાથી (ટેમ્પા) મળી અાવતાં મુદામાલ કજબે કરીને અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

શુક્રવારે રાત્રે મીરજાપર સામે દંતેશ્વર મંદિર રોડ મોચીરાઇ નજીક રેલવે બ્રિજ પાસે 300 કિલોના વજનની 15 હજારની કિંમતની બે લોખંડની પ્લોટો ભરેલા જી.જે.09 અેવી 2085 નંબરના છોટા હાથી (ટેમ્પો) મળી અાવ્યો હતો. તપાસ દરમિયાન કોઇ અાધાર પુરાવા કે ટેમ્પોનો ચાલક મળી ન અાવતાં તેમજ રેલવે પાટાની વચ્ચે પાથરવામાં અાવતી પ્લોટો હોવાનું જણાઇ અાવતાં 15 હજારની બે લોખંડની પ્લેટો, તેમજ છોટા હાથી કિંમત 80 હજાર, અને 500ની કિંમતનો અેક મોબાઇલ સહિત 98 હજાનો મુદામાલ માનકુવા પોલીસે કબજે કરી રેલવે પોલીસને
સુપ્રત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો