તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં દરજી યુવાનોઅે રક્તદાન કરી નવા વર્ષને વિશિષ્ટ રીતે કરી ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |નવા વર્ષની ઉજવણી સમાજસેવાના ઉદેશ્યથી દરજી યુવાનો દ્વારા કરવામાં અાવી હતી. મિતેષ શાહની પ્રેરણાથી છેલ્લા અઢી વર્ષથી દરજી સમાજના યુવાનો દર 3 મહિને બ્લડ ડોનેશન કરીને પ્રેરણાદાઇ કાર્ય કરી રહ્યા છે.સમાજના યુવાનોઅે ભગત લેબોરેટરી મધ્યે બ્લડ ડોનેશનના કેમ્પનું અાયોજન કર્યું હતું. ભાજપ યુવા મોર્ચા કચ્છના પ્રમુખ રાહુલ ગોર, અેડવોકેટ ઘનશ્યામભાઇ ઉપસ્થિત રહીને અા કાર્યને બિરદાવ્યૂં હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રકાશ દરજી, હીતેશ દરજી, મિતેષ દરજી, હનુમંતસિંહ, જીત દરજી, દિપક દરજી, અમન દરજી, પરમાર હિતેશ, નિરવ દરજી, હિતેશ લીંબડ, રાજન ઠક્કર, મિતેષ શાહ, હૈમન દરજી, નીખીલ દરજી સહિતનાઅોઅે રક્તદાન કર્યું હતું. અા કાર્યમાં ધર્મેશ દરજી, સંજય દરજી, યોગેશ દરજી, કૃષ્ણ દરજી, નિકેત દરજી વગેરેઅે જહેમત ઉઠાવી હતી. ડો. રમણીક પટેલે વિશેષ સહયોગ અાપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો