તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાવડા કુમાર શાળામાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ | 12મી જાન્યુઆરીઅે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીઅે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે ઉપલક્ષમાં ખાવડા કુમાર શાળા ખાતે વિવિધ પ્રવ્રુતિઓ દ્વારા રાષ્ટીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી . શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં મુખ્ય શિક્ષક દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના હેતુ, અને મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. અને સ્વામી વિવેકાનંદનો જીવનનો પરિચય આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર, વકતૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે સંજોટ દેવા મંગલભાઈ, જ્યારે નિબંધ સ્પર્ધામાં અને વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે સોતા હેત નરેન્દ્રભાઈ રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો