તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાબાર્ડ દ્વારા કચ્છનો પોટેન્શિયલ લિંકડ ક્રેડિટ પ્લાન ૨૦૧૯-૨૦નું વિમોચન કરવામાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાબાર્ડ દ્વારા કચ્છનો પોટેન્શિયલ લિંકડ ક્રેડિટ પ્લાન ૨૦૧૯-૨૦નું વિમોચન કરવામાં આવ્યું હતું.જેમાં કચ્છ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે,જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી અને ડિડીએમ નાબાર્ડ અને એ.ડી.એમ બેન્ક ઓફ બરોડા હાજર રહ્યા હતા.આંકડાકીય વિગત અનુસાર કચ્છની બેંકો પાસે ૩૮૦૦ કરોડ જેટલો ક્રેડિટ ફ્લો છે,જેમાંથી ૩૪.૭૭℅ હિસ્સો એટલે ૧૩૨૦ કરોડ જેટલો ખેતીના ભાગે છે.આ સહિત વિવિધ સેક્ટરના હિસ્સાનો અંદાજિત પ્લાન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો