તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુધાન હાલે નાશિકવાળા ગં. સ્વ. કસ્તુરબેન (ઉં. વ. ૭૩) તે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુધાન હાલે નાશિકવાળા ગં. સ્વ. કસ્તુરબેન (ઉં. વ. ૭૩) તે સ્વ. મેઘજી વીરજી કતીરાના ધર્મપત્ની તે કિશોર, સૌ. પ્રીતિ દિપક ચંદન, સૌ. જ્યોતિ તુષાર ધીરાવાનીના માતુશ્રી. સૌ. માલા કિશોર કતીરાના સાસુમા. શંકરલાલ વીરજી કતીરા, ચંદ્રકાંત વીરજી કતીરા, સૌ. વિમલાબેન રણજીત ગટ્ટાના ભાભી. સ્વ. પુરુષોત્તમ નરશી, વાઘજી નરશી, સ્વ. વિઠ્ઠલદાસ નરશી ચંદનના બહેન. સ્વ. નરશી માવજી ચંદનના દીકરી શનિવાર,23-2ના શ્રીરામશરણ પામ્યા છે.

મનફરા હાલે પનવેલ સ્વ. મુળજી ઝવેર પોપટના ધર્મપત્ની ગં. સ્વ. જેતીબેન (જયાબેન) (ઉં. વ. ૯૭) તે સ્વ. ઘનશ્યામ, રાજેન્દ્ર, પ્રભુલાલ, ગં. સ્વ. ચંપાબેન શંભુલાલ મીરાણી, જશોદાબેન ચમનલાલ ચંદેના માતુશ્રી. સ્વ. પ્રાગજી ખેંગાર મીરાણી (ચોબરીવાલા)ના દીકરી. સ્વ. દયાળજીભાઈ, સ્વ. રણછોડભાઈ, સ્વ. ગોદાવરીબેન પાનાચંદ મજીઠિયાના ભાભી શનિવાર, 23-2ના શ્રીજીધામમાં ગયેલ છે.

ડોણના જોષી સ્વ. કલ્યાણજી વેલજી જેઠાના પુત્ર જગદીશ (ઉં.વ. ૭૫) કચ્છ ગામ ડોણ હાલે મુલુન્ડ તા. 20-2ના રામશરણ પામેલ છે. તે સ્વ. કમળાબેનના પતિ. સ્વ. મંગલદાસ નેણશી પુરખાના જમાઈ. સ્વ. ભવીબેન, સ્વ. મંગળાબેન, સ્વ. શંભુભાઈના મોટાભાઈ. અતુલ, બીમલ, બિરેનના પિતાશ્રી. ગં. સ્વ. લતા, ઉષા, મીનાના સસરા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો