મ.ક.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મોઢેશ્વરી મહિલા મંડળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ.ક.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મોઢેશ્વરી મહિલા મંડળ
ભુજમાં ઇન્દિરા કલબમાં(જીમખાનામા) તા.1-10 ત્રીનું નરવાત્રીના સાૈ બહેનોઅે મનગમતું સેલું પહેરીને રમવા સાંજે 6 વાગે હાજર રહેવું.

અેક્યુપ્રેશર નિ:શુલ્ક સારવાર કેમ્પ
તા.30-9 ના જાયન્ટ્સ હોલ, હોસ્પિટલ રોડ ભુજ મધ્યે સાંજે 5 થી 6.30 દરમિયાન નિ:શુલ્ક અેક્યુપ્રેશર સારવાર અાપવામાં અાવશે.

રંક પરિવારના બાળકોને જલેબી ગાંઠીયા અપાશે
ભુજ ખાતે તા.30-9 ના રંક પરિવારના બાળકોને જલેબી ગાંઠીયા વિતરણ વધુ માહિતી માટે સંપર્ક : 9374337157.

અન્ય સમાચારો પણ છે...