તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મલાડમાં ગાલા પરબત રિણાનાં દીકરી મંઘુબેન કરસન ભીમસી ગડા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મલાડમાં ગાલા પરબત રિણાનાં દીકરી મંઘુબેન કરસન ભીમસી ગડા 85 વર્ષની ઉંમરે સંથારો લઈને સમાધિપૂર્વક દેવલોક પામ્યાં છે. ટૂંકી માંદગી પછી તેમણે શુક્રવારે સંથારો લીધો હતો, જે પછી શનિવારે રાત્રે સંથારો સીજી ગયો હતો. તેઓ મૂળ કચ્છ વાગડ લાકડિયાનાં હતાં. તેમની પાલખીયાત્રા રવિવારે બપોરે 12 વાગ્યે દેવીકૃપા બિલ્ડિંગ, એસ કે પાટીલ હોસ્પિટલની બાજુમાં દફ્તરી રોડ મલાડ ઈસ્ટથી નીકળી હતી, જે પછી મલાડ વેસ્ટ સ્મશાનભૂમિમાં તેમને અગ્નિદાહ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો