તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાપરની BOIમાં અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરની બેંક અોફ ઇન્ડિયામાં નાણાકીય લેવડ દેવડ માટે અેકજ કાઉન્ટર હોવાથી ગ્રાહકોને મુશ્કેલી પડે છે જેના ઉકેલ માટે બે અલગ અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરવા માગ કરાઇ છે.

અા અંગે રાપર ચેમ્બર અોફ કોમર્સ દ્વારા બેંકના મેનેજરને કરાયેલી રજૂઅાતમાં જણાવાયું હતું કે, નાણાકીય વ્યવહારો માટે હાલે અેકજ કાઉન્ટર હોવાથી વેપારીઅોને હાલાકી થાય છે તેમજ સમય પણ વેડફાય છે. વિકલ્પે અલગ અલગ કાઉન્ટર શરૂ કરાય તેવી માગ કરતાં ચેમ્બર પ્રમુખ મુકેશ ઠક્કરે અા મુદ્દે તાકીદે યોગ્ય કરવાની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...