તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટા રેહામાં દારૂની 11 બોટલ પકડાઈ પણ આરોપી ફરાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ તાલુકાના મોટા રેહા ગામે તળાવ પાસેથી પોલીસે બાતમીના અધારે રવિવારે સાંજે 11 બોટલ શરાબની પકડી પાડી હતી જ્યારે આરોપી મોટર સાયકલ ભગાવી નાશી છુટ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા પધ્ધર પોલીસ મથકના એએસઆઇ વનરાજસિંહ રવુભા ઝાલને મળેલી બાતમીના આધારે મોટા રેહા ગામના તળાવ પાસે છાપો માર્યો હતો.મોટર સાયકલ જી.જે.12 બી ક્યુ 7167 પર દારૂની બોટલ લઇને જતા આરોપીએ પોલીસને જોઇ બાઇક ભગાવી નાશી છુટ્યો હતો. પોલીસે 3,850ના કિંમતની 11 દારૂની બોટલ તેમજ 25 હજારની બાઇક કબજે કરી આરોપી વિરૂધ ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો