તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોહા સુમરીમાં મહેશગીરીજી મહારાજની નિર્વાણતિથિ ઉજવાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદપર (યક્ષ) : રોહા સુમરી ખાતે ગુરૂ મહેશગીરીજી મહારાજની 67મી નિર્વાણતિથિ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાઇ હતી. ગૌસેવાના લાભાર્થે યોજાયેલી સંતવાણીમાં હરીભાઇ ગઢવી, જીતુગીરીબાપુ, જયેશ ચૌહાણ, હુસેન ઉસ્તાદ, મુસ્તફા ઉસ્તાદ સહિતના કલાકારોએ રંગ જમાવ્યો હતો. જલયાત્રા, ગુરૂપૂજન, મહાઆરતી, સમૂહપ્રસાદ સહિતના આયોજનમાં રોહા, વેશલપર, ખીરસરા, કોટડા(રોહા), જેસરવાંઢ, મંગવાણા, ગઢશીશા, ભુજ, નખત્રાણા સહિતના ગામોમાંથી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો