લાખોંદ પાસેથી લોકડાઉનનો ભંગ કરનાર 10 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાખોંદથી કુકમા તરફ જતા ત્રણ રસ્તા પર જાહેર નામાનો ભંગ કરી જાહેરમાં ટોળું વળીને ઉભેલા દસ જણાઅોને પધ્ધર પોલીસે ઝડપી પાડી તમામ સામે ગુનો નોંધ્યો હતો. જેમાં ફારૂક અબ્દ્રેમાન સૈયદ, રાજપતિ શ્રીરામશરણ કોલ, ચંન્દ્રિકાપ્રસાદ બાબુલાલ જેયશ્વાલ, બ્રિજેશકુમાર શ્રીરામ કોલ, રામસીયા લાલે કોર, રહે અેંન્કર કોલોની લાખોંદ, તથા રવિન્દ્રકુમાર નોખેલાલ શાહ, કિશનકુમાર વર્મા, નરેશ માનસિંગ પારગી, પ્રકારશ રામસિંગ જામોડ અને અજીતકુમાર ગરાસિયા સહિત દસ જણાઅો સામે જાહેર નામાના ભંગ બદલ ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ
ધરી છે.

અન્ય સમાચારો પણ છે...