તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Liaoya39s Presently Dombivli Self Maniben Meghji Malani39s Son Late Bhai Lal 025510

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાયજાના હાલે ડોમ્બિવલી સ્વ. મણીબેન મેઘજી માલાણીના પુત્ર સ્વ. ભાઇલાલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાયજાના હાલે ડોમ્બિવલી સ્વ. મણીબેન મેઘજી માલાણીના પુત્ર સ્વ. ભાઇલાલ (ઉં. વ. 60) તા. 21-2-19ના રામશરણ પામેલ છે. દક્ષાબેનના પતિ. જયેશ, હીના મનીષ ભટ્ટ, યોગિતા ભરત મોતાના પિતા. જયશ્રીના સસરા. દયાશંકર, અમૃતબેન વિશનજી, હીરાવંતીબેન હીરાલાલ, સ્વ. કસ્તુરબેન હંસરાજ, ભાનુમતીબેન બચુલાલ, જયાબેન ચંપકલાલ, સ્વ. પાર્વતીબેન ચત્રભુજના ભાઈ. કોટડી મહાદેવપુરીના સ્વ. સરસ્વતીબેન મણીશંકર મોતાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. 24-2-19ના સાથે રાખેલ છે. સાંજે 4 થી 6. સ્થળ: શીવ મંદિર, શીવ મંદિર રોડ, રામનગર, ડોમ્બિવલી (ઇસ્ટ).

પત્રીના નિર્મળા ધરોડ (ઉં. વ. 75) અવસાન પામ્યા છે. તે માતુશ્રી મણીબેન મેઘજી ઓભાયાના પુત્રવધૂ. સ્વ. માવજીના ધર્મપત્ની. સ્વ. ભરત, રોહિતના માતુશ્રી. કપાયાના સ્વ. દેવકાબેન હીરજી વેરશીના પુત્રી. સ્વ. દામજી, ભુજપુરના સ્વ. લાછબાઈ વીરજી, કપાયાના સાકરબેન મગનલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે.: ભરત ધરોડ, 18/2, લક્ષ્મી નિવાસ, માનપાડા રોડ, ડોંબિવલી (ઈસ્ટ).

બાડાના અ.સૌ. જ્યોત્સના ભરત છાડવા (ઉં. વ. 55) બુધવાર તા. 20-2-19ના અવસાન પામેલ છે. તે માતુશ્રી સ્વ. ખેતબાઈ ગાંગજીના પુત્રવધૂ. ભરતના પત્ની. ભાવનગરના સ્વ. હીરાબા રસિકલાલ અમૃતલાલના પુત્રી. રાજેન્દ્ર, સ્વ. ચેતન, માયા-વિજયના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે.: ભરત છાડવા, પાટીલ ચાલ, ખારકર આળી, થાણા (વે).

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો