તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જયનગરના મકાન માલિકોને અસલ દસ્તાવેજો આપો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જયનગરના મકાન માલિકોને અસલ દસ્તાવેજો આપો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનાજયનગરના મકાન માલિકોને ત્રણ વર્ષ પહેલાં બાકી રહેતી લોન ભરીને અસલ દસ્તાવેજો મેળવી લેવાની યોજના અમલી બનાવાઇ હતી, જેને પગલે ધિરાણ ભરી દેનારા લોકોને આજ સુધી દસ્તાવેજો મળ્યા નથી તેવી રજૂઆત ફડચા અધિકારી તેમજ કેડીસીસી બેંકને કરાઇ છે.

જયનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા કરાયેલી રજૂઆત મુજબ જે-તે સમયે વન ટાઇમ સેટલમેન્ટ યોજના અમલમાં મુકાઇ, ત્યારે 160 જેટલા મકાનમાલિકોએ બાકી રહેતી લોનની તમામ રકમ ભરી આપી હતી. વાતને ત્રણ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં આજ સુધી અસલ દસ્તાવેજો અને પ્રોપર્ટી કાર્ડ મળ્યા નથી, તેવું જણાવતાં સોસાયટીના કાંતિભાઇ ગોરે તાકીદે યોગ્ય પગલાં ભરવાની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો