તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • જી.કે. જનરલમાં ચીભડચોરી કરતો શખ્સ ઝડપી પડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જી.કે. જનરલમાં ચીભડચોરી કરતો શખ્સ ઝડપી પડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજશહેરની જી.કે. જનરલ હોસ્પિટલમાં રજિસ્ટર સહિત કેટલીક મેડિસિન જેવી ચીજોની ચોરી કરતો એક શખ્સ નજરે ચડતાં પોલીસે તેની અટકાયત કરી પૂછતાછ હાથ ધરી હોવાનું હાર આવ્યું છે.

ઓપીડી અને સીડીએમઓની ઓફિસ વચ્ચેથી શંકાસ્પદ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો, તેની પાસેથી એક થર્મોકોલના બોક્સ, સ્ટીલના બોટલ તેમજ એક રજિસ્ટર મળી આવ્યું હતું. બનાવની જાણ પોલીસને કરાતા બી ડિવિઝન પોલીસ તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં પહોંચી આવી હતી. અંગે પોલીસ ચોપડે નોંધાયો હોવાનું પીએસઓ અશોકભાઇ જોષીએ જણાવ્યું હતું.

થર્મોકોલના બોક્સ, સ્ટીલની બોટલ જપ્ત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો