તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |સરકાર દ્વારા પ્રજાલક્ષી અભિગમ કેન્દ્રસ્થાને રાખીને દર મહિનાના બીજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |સરકાર દ્વારા પ્રજાલક્ષી અભિગમ કેન્દ્રસ્થાને રાખીને દર મહિનાના બીજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |સરકાર દ્વારા પ્રજાલક્ષી અભિગમ કેન્દ્રસ્થાને રાખીને દર મહિનાના બીજા શુક્રવારને મહેસૂલી સેવા દિવસ તરીકે મુકરર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આજે સવારે 10:30 કલાકે કલેક્ટર કચેરી, ભુજ ખાતે કોન્ફરન્સ હોલમાં આયોજિત ઓપન હાઉસ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે સંબંધિત અરજદારોને કચ્છના બિનખેતી પ્રીમિયમ તથા પરવાનગી અંગેના હુકમો એનાયત કરાશે.

આજે સાંસદ ચાવડાના હસ્તે બિનખેતી પ્રીમિયમ તથા પરવાનગી હુકમો અપાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો