તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ| સમિતિનીઆગામી સભાઓ 23 માર્ચ (હોળી) અને 8 એપ્રિલના વાંઢાય

ભુજ| સમિતિનીઆગામી સભાઓ 23 માર્ચ (હોળી) અને 8 એપ્રિલના વાંઢાય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| સમિતિનીઆગામી સભાઓ 23 માર્ચ (હોળી) અને 8 એપ્રિલના વાંઢાય ખાતે મળશે.ઉમિયા માતાજી ઇશ્વરરામજી ટ્રસ્ટ પ્રેરિત દેશલપર (વાંઢાય) વિસ્તાર સમૂહલગ્ન આયોજન સમિતિની એક સભા તા. 24/2ના સવારે 10:30 કલાકે વાંઢાય ખાતે રવિલાલભાઇ રામજિયાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. સમૂહ લગ્નોત્સવના આયોજનને આખરી ઓપ આપવા વાંઢાય ખાતે આગામી તા. 22/3 (હોળી)ના સવારે 9:30 કલાકે અને ત્યાર પછી તા. 13/4ના બપોરે 2:30 કલાકે સભા મળશે.

વાંઢાય વિસ્તાર 8મા સમૂહ લગ્નોત્સવમાં 35 યુગલો નોંધાયા

અન્ય સમાચારો પણ છે...