તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ| અધિકજિલ્લા મેજિસ્ટ્રેટ ડી.એ. શાહે સમગ્ર કચ્છ જિલ્લામાં માર્ચ માસ

ભુજ| અધિકજિલ્લા મેજિસ્ટ્રેટ ડી.એ. શાહે સમગ્ર કચ્છ જિલ્લામાં માર્ચ માસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| અધિકજિલ્લા મેજિસ્ટ્રેટ ડી.એ. શાહે સમગ્ર કચ્છ જિલ્લામાં માર્ચ માસ દરમિયાન ૫/૩ના માંડવી સ્થાપના દિન, ૭/૩ના મહાશિવરાત્રિ, ૧૬/૨ના વિશ્વકર્મા જયંતી, ૨૧-૨૨/૩ના પડેલશાપીરનો મેળો, ૨૨-૨૩/૩ના ધોરમનાથનો મેળો, ૨૪-૨૫/૩ના અબડા દાદા પીરનો મેળો, ૨૫/૩ના રામદેવપીરની પાટકોરી, ૨૬/૩ના સુમરીદાદીનો મેળો, ૨૩/૩ના હોળી, ૨૪/૩ના ધુળેટી, ૨૫/૩ના ગુડ ફ્રાઇડે, ૩૧/૩ના શ્યામજી કૃષ્ણવર્મા પુણ્યતિથિ તેમજ મેળાઓની ઉજવણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ૩૧મી માર્ચસુધી સમગ્ર જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કરાયા છે.

કચ્છ જિલ્લામાં હથિયાર બંધી

અન્ય સમાચારો પણ છે...