તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધોરણ 10 અને 12ની પરીક્ષા સમયે કેન્દ્રો પાસે 144 કલમ મુજબ જાહેરનામું જારી

ધોરણ 10 અને 12ની પરીક્ષા સમયે કેન્દ્રો પાસે 144 કલમ મુજબ જાહેરનામું જારી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : ધોરણ10 અને 12ની પરીક્ષાઓ તા.8/3/16થી શરૂ થતી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે, સલામતીની વ્યવસ્થા માટે અનેક પ્રકારના પ્રતિબંધિત પગલાં માટે જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામા દ્વારા કલમ 144 મુજબ જાહેરનામું જારી કર્યું છે. જે તા.8/3/16ના સવારે 6 વાગ્યાથી તા.22/3/16ના સાંજે 8 વાગ્યા સુધી અમલમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...