અમદાવાદ |કચ્છ ડિસ્

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગાંધીધામના સુંદરપુરીમાં તલાવડી વિસ્તારમાં રહેતા ગેમરભાઈ પથુભાઈ સોલંકી (ઉ.વ.40) ના ઘરે પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા અંગ્રેજી દારૂની 9 બોટલ કુલે કિંમત 3150 પકડી પાડી હતી. પોલીસે તેનો કબ્જો લઈ આરોપીને હિરાસતમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


અમદાવાદ |કચ્છ ડિસ્ટ્રીક્ટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા ટુંક સમયમાં ક્રિકેટ કોચીંગ શરુ કરવામાં આવનાર છે. 7 થી 21 વર્ષના બાળકો, ખેલાડીઓ માટે આયોજીત ક્રિકેટ કોંચીગ ક્લાસમાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓને કેડીબીએનો સંપર્ક કરવા જણાવાયુ છે. અહિ નોંધવુ રહ્યુ કે કેડીબીએ દ્વારા ચેસ એકેડમીની પણ શરુઆત કરવામાં આવી છે.

કેડીબીએ ખાતે ક્રિકેટ કોંચીગ ક્લાસનો આરંભ કરવામાં આવશે

સુંદરપુરીમાંથી 9 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ પકડાયો

અન્ય સમાચારો પણ છે...