• Gujarati News
  • National
  • કચ્છની ઉત્સવપ્રિય જનતાએ નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રિમાં

કચ્છની ઉત્સવપ્રિય જનતાએ નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રિમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છની ઉત્સવપ્રિય જનતાએ નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રિમાં માતાજીની આરાધના સાથે ભાતીગળ પોશાક સાથે ગરબે ઘુમવાનો અવસ આવશે. ટ્રેડિશ્નલ વેરમાં ગરબે રમવાનું આકર્ષણ વધી ગયું છે. ભુજમાં પણ હવે આવા વસ્ત્રો હંગામી ધોરણે વેચાવા આવ્યા છે. પસંદગી કરતી વ્યસ્ત યુવતીઓ અને ગરબા રસિકો. તસવીર-મયૂરચૌહાણ

ભુજમાં ટ્રેડિશનલ ચણિયાચોળીની ખરીદીનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...