તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લા ગામ વિકાસ સમિતિ દ્વારા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં નિ:શુલ્ક આરોગ્ય શિબિર

જિલ્લા ગામ વિકાસ સમિતિ દ્વારા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં નિ:શુલ્ક આરોગ્ય શિબિર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા ગામ વિકાસ સમિતિ દ્વારા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં નિ:શુલ્ક આરોગ્ય શિબિર

ભુજ: કચ્છજિલ્લા ગામ વિકાસ સમિતિ, ગોધરા આયોજિત ગુણોદયસાગર સુરીશ્વરજી મ.સા. 85મા જન્મોત્સવ વર્ષ પ્રસંગે તેમજ વિવિધ દાતાના સહયોગથી નિ:શુલ્ક આરોગ્ય શિબિર જેમા દમ, અસ્થમાં, આંખ તપાસ, ચશ્મા વિતરણ દાંત તપાસ, જનરલ તપાસ, મોતિયા ઓરપેશન વગેરે રોગોનું સારવાર-તપાસ કરવામાં આવશે. ધારાસભ્ય તારાચંદ છેડા વઇસ તીર્થમાં કેમ્પ ખુલ્લુ મુકશે. તા.18/9 સવારે 10થી 4 કલાકે ભદ્રેશ્વર, વસઇ તીર્થ તેમજ 19/9 સવારે 10થી 4 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે.વી.કે. સાડાઉ ખાતે. તા.20/9ના સવારે 10થી 4 સુધી પ્રાથમિક શાળા, ટુંડા-વાંઢ મુકામે. તા.21/9 સવારે 10થી 1 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોધરા ખાતે.

અન્ય સમાચારો પણ છે...