• Gujarati News
  • National
  • ભુજ : ભુજ તાલુકાના દહીંસરા ખાતે આંગણવાડી કેન્દ્ર 1,2 અને

ભુજ : ભુજ તાલુકાના દહીંસરા ખાતે આંગણવાડી કેન્દ્ર 1,2 અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : ભુજ તાલુકાના દહીંસરા ખાતે આંગણવાડી કેન્દ્ર 1,2 અને 3 ખાતે વાત્સલ્ય દિવસની ઉજવણી કરાઇ હતી. ભુજ તા.પં.ના સભ્ય લક્ષ્મીબેન મહેશ્વરીએ સગર્ભા બહેનોની ખોળાવિધિ કરાવી હતી. આયોજનમાં રેણુકાબેન જોશી, દિપ્તીબેન ગુંસાઇ, કોમલબેન ગુંસાઇ, પ્રેમીલાબેન ગુંસાઇ, કુંદાબેન ગોર, ભગવતીબેન ગુંસાઇ સહિત બહેનો ઉપસ્થિત રહી હતી.

દહીંસરા ખાતે આંગણવાડીમાં વાત્સલ્ય દિવસની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...