તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામમાં બાઇક સ્લીપ થતાં યુવાન ઘાયલ

ગાંધીધામમાં બાઇક સ્લીપ થતાં યુવાન ઘાયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનાઇફ્કો કંપની પાસે ગુરુવારે મોડી સાંજે બાઇક સ્લીપ થતાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સુંદરપુરી વિસ્તારમાં રહેતો પચાણ નારાણ દનિચા (ઉ.વ.25) બાઇક લઇ ઇફ્કો કંપની પાસેથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે અચાનક બાઇક સ્લીપ થતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં પ્રથમ સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે. જનરલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ તબીયત લથડતાં તેને અમદાવાદ સારવાર માટે રિફર કરવામાં અાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...