તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા 28 પીઆઇ અને 29 પીએસઆઇની

ભુજ |રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા 28 પીઆઇ અને 29 પીએસઆઇની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા 28 પીઆઇ અને 29 પીએસઆઇની બદલીઓના ઓર્ડર શુક્રવારે કરાયા હતા, જેમાં ભુજના એલસીબી પીઆઇ જે.પી.રાઓલની બદલી સુરેન્દ્રનગર જ્યારે પીએસઆઇ એચ.એસ.ત્રિવેદીને સુરત મુકવામાં આવ્યા હતા. તેની સામે મોરબીના પીઆઇ આર.એ.ડોડીયાને તેમજ ખેડાના પીએસઆઇ એ.આર. ઝાલાને પશ્ચિમ કચ્છમાં મુકવામાં આવ્યા હતા.

પશ્ચિમ કચ્છના પીઅાઇ અને પીએસઆઇની બદલી કરાઇ

અન્ય સમાચારો પણ છે...