તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજ કર્મીઓના બાળકો માટે ઇજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીજ કર્મીઓના બાળકો માટે ઇજન

ભુજ | P.G.V.C.L.નાનિવૃત્ત કર્મચારીઓના પુત્રોને જી.એસ.ઓ. 295ના પેરા 37 (બ) પ્રમાણે લાયકાત ધરાવતા હોય અને નિયમ હેઠળ નોકરી માટે સમાવેશ કરવા માટે અરજી કરી હોય છતાં સમાવેશ કરાયો હોય તેવા અરજદારોએ જનાર્દન ઉપાધ્યાય મો.9426634329નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...