• Gujarati News
  • જનતાઘર પાસેથી બસો દોડાવાઇ

જનતાઘર પાસેથી બસો દોડાવાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જનતાઘર પાસેથી બસો દોડાવાઇ

ભુજબસ સ્ટેશનમાં ફુટ સુધી પાણી ભરાઇ જવાના કારણે બસોનું સંચાલન અશક્ય બન્યુ હતું. ડેપોની અંદરના કંટ્રોલરૂમમાં પણ બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયાં હતા. ઇન ગેટ અને આઉટ ગેટ પાણીથી તરબતર હોવાથી બસનું આવન જાવન અને મુસાફરોને સરળતા રહે તે માટે જનતાઘર પાસેથી બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.