• Gujarati News
  • National
  • ભુજ |અાર્મી પબ્લિક સ્કૂલ ભુજમાં આચાર્યા ગીતાબેન સોનીની અધ્યક્ષતામાં કારગીલ વિજય

ભુજ |અાર્મી પબ્લિક સ્કૂલ-ભુજમાં આચાર્યા ગીતાબેન સોનીની અધ્યક્ષતામાં કારગીલ વિજય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |અાર્મી પબ્લિક સ્કૂલ-ભુજમાં આચાર્યા ગીતાબેન સોનીની અધ્યક્ષતામાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શરૂઆતમાં પ્રાસંગિક પ્રવચનમાં શાળાના વિદ્યાર્થીઓ પ્રિયાશા અને મહાદેવે \\\"કારગીલ’ યુદ્ધ વિશેની માહિતી આપી હતી. શાળાના શિક્ષકો કેતન ગોહિલ, દયા દેસાઇ, સોક્રિયા દેવીએ વિજય દિવસ પર ગીત-સંગીત રજૂ કર્યું હતું. પ્રસંગે ધો. 1થી 5ના વિદ્યાર્થીઓ વચ્ચે રાષ્ટ્રગીત સ્પર્ધા થયેલી, ત્યારબાદ એનસીસીના વિદ્યાર્થીઓ સાથે સ્ટેજ પર આચાર્યાએ શહિદોને શ્રદ્ધાંજલિ આપતાં વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, તમે સૌ દેશના ભાવિ નાગરિકો છે તથા દેશદાઝ કેળવવા સલાહ આપી હતી.

ભુજમાં વિદ્યાર્થીઓને દેશદાઝ કેળવવા અનુરોધ કરાયો

અન્ય સમાચારો પણ છે...