ભુજ લોહાણા મહિલા મંડળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ લોહાણા મહિલા મંડળ

આગામીડિસેમ્બરમાં સમૂહ ભાગવનું આયોજન કરેલ છે, તો પોથી નોંધાવા માટે સંપર્ક ફો.222227.

મહેશ્વરીમેઘવાળ સમાજ દ્વારા ચોથની ઉજવણી

મહેશ્વરીમેઘવાળ સમાજના ઇષ્ટદેવ ગુડથરવાળા મતિયાદેવ તથા ગેબી મતિયાદેવ (વિંઝાણ) ખાતે તા.20/9ના ભાદરવાદ ચોથની ઉજવણી કરવામાં આવશે.

અંબિકાસિનિયર સિટીઝન મંડળ

અંબિકાસિનિયર સિટીઝન મંડળ દ્વારા ધાર્મિક સ્થળે યાત્રાનું આયોજન ભાગ લેનાર સંસ્કૃત પાઠશાળા ખાતે નામ નોંધાવી જવા તેમજ સિનિયટર સિટીઝનની બેઠ તા. 19/9ના સાંજે 7 કલાકે.

સ્વામિનારાયણપ્રસાદી મંદિર મહિલા મંડળ

સ્વામિ.પ્રસાદીમંદિર મહિલા મંડળની બહેનો દ્વારા શ્રીમદભાગવત કથાનું આયોજન કરવાનું હોવાથી તે અંગે બહેનોએ તા.20/9ના સાંજે 4:30 કલાકે, રાધાકૃષ્ણ ભવનમાં ઉપસ્થિત રહેવું.

કચ્છીદશાશ્રીમાળી જૈન મહિલા મંડળની બેઠક

જ્ઞાતિનીસમસ્ત બહેનોની ઉપસ્થિતિમાં નવરાત્રિના આયોજન અંગેની બેઠક તા.19/9ના સાંજે 4:30 કલાકે જ્ઞાતિનીવાડી, વાણિયાવાડ ખાતે.

નર્મદાચેરિટેબલ ટ્રસ્ટ

નવરાત્રિમહોત્સવ માટે ગરબા, દાંડિયા, ફ્રી સ્ટાઇલ વર્ગોનું આયોજન કરેલ છે. નામ નોંધાવવા માટે સંપર્ક મો.97123 87681.

સંસ્કારનગરનવરાત્રિ મહોત્સવ

નવરાત્રિમહોત્સવમાં ભાગ લવા ઇચ્છતા સંસ્કારનગરના 5થી 12 વર્ષના બાળકોએ કાજલબેન છાયાના નિવાસસ્થાન, ગરબી ચોક ખાતે સાંજે 5થી 7 દરમિયાન નામ નોંધાવવા.

વિવિધસ્થળે વિનામૂલ્ય માઇડ ડેવલોપમેન્ટ વર્કશોપ

બાળકોમાટે નિ:શુલ્ક માઇડ ડેવલોપમેન્ટ વર્કશોપ ભુજના સત્યમ સોસાયટી, પ્રમુખસ્વામીનગર, હિલ વ્યુહ સોસાયટીમાં ચાલુ છે. સંપર્ક મો. 99256 38822.

હિન્દીતીસરી અને વિનીત પરીક્ષાર્થી જોગ

ભુજમામંલેવાનારી હિન્દીની તીસરી અને વીનીતની પરીક્ષાર્થીઓએ તા.19/9ના સાંજે 6:30 કલાકે સંસ્કૃત પાઠશાળા ખાતે મૌખિક પરીક્ષાના માર્ગદર્શન માટે હાજર રહેવું. પરીક્ષાના નમૂના પેપર અપાશે.

ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ

વુમેન્સવેલફેર એસો., લાયનેસ કલબ અને ઇન્નર વ્હીલ કલબ દ્વારા આયોજિત નવરાત્રિ મહોતસવ માટે દરેક મહિલા મંડળોને લાયન્સ હોલ ખાતે તા.19/9ના સાંજે 4:30 કલાકે ફોર્મ ભરવા માટે હાજર રહેવું.

સંસ્કૃત-હિન્દી-ગાંધીપરીક્ષાના પુસ્તક પરત કરવા અંગે

જેમનીપાસે સંસ્કૃત હિન્દી-ગાંધી વિચારોના પરીક્ષા પુસ્તકો બીજાને ઉપયોગી થઇ શકે તેમજ સંસ્થામાંથી લઇ ગયેલ છે તેમણે સાંજે 7 કલાકે સંસ્કૃત પાઠશાળા ખાતે જમા કરાવી જવા.

આર્ટઓફ લિવિંગ અંજાર દ્વારા હેપ્પીનેસ કોર્ષ

આર્ટઓફ લિવિંગ દ્વારા હેપ્પીનેસ કોષનું આયોજન તા.20/9થી 25/9 સુધી સવારે 6થી 8:30 દરમિયાન આનંદમ હેપ્પીનેસ સેન્ટર, 35 યોગેશ્વરનગર, અંજાર ખાતે. સંપર્ક મો.98253 64404.

માંડવીમાંરાજ્યોગ શિબિરનું આયોજન

પ્રજાપિતાબ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વવિદ્યાલય-માંડવી દ્વારા રાજ્યોગ િશબિર તા.19/9થી સાંજે 4થી 5 તેમજ 7:30થી 8:30 દરમિયાન શરૂ થશે. માધવનગર, બાબાવાડી, પુષ્પમ બંગલો રોડ નંબર-2, માંડવી ખાતે. વધુ માહિતી માટે સંપર્ક મો.94265 06655.

બિદડામાંબહેનો માટે નિ:શુલ્ક યોગ

પતંજલિયોગ સમિતિ દ્વારા બહેનો માટે ચાલતો નિયમીત નિ:શુલ્ક યોગ પ્રાણાયામ સાંજે 5થી 7 દરમિયાન કલાસ, કોમ્યુનિટી હોલ, રામમંદિની બાજુમાં, બિદડા ખાતે.

આરોગ્યલક્ષીસેવાઓ

એક્યુપ્રેશર નિ:શુલ્ક સારવાર કેમ્પ

તા.19/9નાજાયન્ટસ ગ્રૂપ દ્વારા એકયુપ્રેશરની વિનામૂલ્યે સારવાર કેમ્પ સાંજે 5થી 6:30 દરમિયાન, જાયન્ટસ હોલ, હોસ્પિટલ રોડ.

વિનામૂલ્યેકેલ્શિયમ ચકાસણી કેમ્પ

કવીઓજૈન મહાજન ભુજ સંચાલિત રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર ખાતે તા. 21/9ના સવારે 10થી 1 દરમિયાન 30 વર્ષથી ઉપરની વ્યક્તિ માટે કેલ્શિયમ ચકાસણી નિ:શુલ્ક નિદાન કેમ્પ. નામ નોંધાવવા સંપર્ક ફો. 255318.

નિ:શુલ્કઆયુર્વેદીક નિદાન-સારવાર કેમ્પ

કચ્છકલ્યાણ સંઘ, ભુજ આરોગ્ય ભારતી-ભુજ તેમજ જામનગર આયુર્વેદક મહાવિદ્યાલય-જામનગર દ્વારા આયુર્વેદિક નિદાન યજ્ઞમાં તમામ પ્રકારના હઠીલા દર્દો જેવા કે મધુપ્રમેહ, થલેસેમિયા, હાર્ટની બિમારી, ઉંચા રક્તચાપ, શ્વનતંત્રના દર્દો,જેવાકે અસ્થસમાં શ્વાસ ઉધરસ વગેરે રોગોનું વિનામૂલ્ય નિદાન-સારવાર તા. 24/9ના સવારે 10 કલાકે, કચ્છ કલ્યાણ સંઘ, સંતોષી મા મંદિર પાસે, ભુજ ખાતે. નામ નોંધાવવા સંપર્ક મો. 94288 12871.

રામકૃષ્ણયુવક મંડળ દ્વારા રાહદતરે તપાસ

માતૃશ્રીલક્ષ્મીબેન રેવાશંકર ઠક્કરમાં શારદા ચિકિત્સાલય પ્રાર્થના મંદિર સંસ્કારનગરમાં સોમથી શુક્ર દરરોજ સાંજે 5થી 7 દરમિયાન ડોકટર દ્વારા દર્દીઓને તપાસીને રૂા.10 ટોકના દરથી દવા આપવામાં આવશે.

લાયન્સકલબ ઓફ માધાપર દ્વારા નિ:શુલ્ક દંત યજ્ઞ કેમ્પ

લાયન્સકલબ ઓફ માધાપર દ્વારા વિનામૂલ્યે દાંત તપાસી અને પેઢામાંથી લોહી આવતો હોય તેની સારવાર વિનામૂલ્યે તા.19/9ના કરી અપાશે. તન્ના ડેન્ટલ કેર, બેંક ઓફ ઇન્ડિયાની સામે, હોસ્પિટલ રોડ ખાતે સવારે 10:30થી 1 તેમજ 5થી 8 દરમિયાન સંપર્ક મો.94298 62984.

ગાંધીધામમાંવિનામૂલ્યે આયુર્વેદીક નિદાન

સ્વામીબાબા રામદેવજી મહારાજ સંચાલિત દરરોજ નિ:શુલ્ક આયુર્વેદીક પતંજલિ નિદાન સાંજે 4થી 8 દરમિયાન પતંજલિ આરોગ્ય કેન્દ્ર, શોપ નં.14, ગ્રેઇન મરચન્ટ બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફલોર, ગાંધીધામ ખાતે.

અન્ય સમાચારો પણ છે...