તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |સામાન્ય રીતે શ્રાદ્ધના દિવસોમાં પિતૃઓના મોક્ષાર્થે બ્રાહ્મણને દાનદક્ષિણા દેવાતી

ભુજ |સામાન્ય રીતે શ્રાદ્ધના દિવસોમાં પિતૃઓના મોક્ષાર્થે બ્રાહ્મણને દાનદક્ષિણા દેવાતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |સામાન્ય રીતે શ્રાદ્ધના દિવસોમાં પિતૃઓના મોક્ષાર્થે બ્રાહ્મણને દાનદક્ષિણા દેવાતી હોય છે. ભુજના 68 વર્ષિય ગૃહીણી કૌશલ્યાબેન વ્યાસ દ્વારા તદ્દન ઉલટો ચીલો ચાતરીને સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કરવામાં આવ્યું છે. તેમના પરિવારે ડાયાલીસીસના દર્દીઓને મદદરૂપ થવાના આશયથી રૂા. 11,000નું દાન આપ્યું છે. દાન સ્વીકારતાં સમાજસેવી મિતેષ શાહે આટલી મોટી ઉંમરે પણ લોકોને સહાય કરવાની તેમની તત્પરતાને બિરદાવતાં જણાવ્યું કે, ગયા વર્ષે પણ તેમના દ્વારા આટલી રકમનું અનુદાન પ્રાપ્ત થયેલું હતું.

ભુજમાં વૃદ્ધ મહિલા દ્વારા ડાયાલીસીસ માટે દાન અપાયું

અન્ય સમાચારો પણ છે...