તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |ભુજની સત્યમ સંસ્થાના ઉપક્રમે ભૂકંપમાં અવસાન પામેલાં નામી અનામી સૌનું

ભુજ |ભુજની સત્યમ સંસ્થાના ઉપક્રમે ભૂકંપમાં અવસાન પામેલાં નામી-અનામી સૌનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજની સત્યમ સંસ્થાના ઉપક્રમે ભૂકંપમાં અવસાન પામેલાં નામી-અનામી સૌનું આગામી સર્વપિતૃ અમાસના દિને સામુહિક શ્રાદ્ધ કરાવી શહેરમાં રખડતા પાગલ નિરાધારોને તેમજ રંક પરિવારોને ભોજન કરાવાશે. સંસ્થાના પ્રમુખ દર્શક અંતાણીના જણાવ્યા મુજબ હાલે રોજ ગરીબોને ભોજન, ગાયોને નીરણ, પક્ષીઓને ચણ સહિતના સેવાકાર્યો વિવિધ દાતાઓના સહકારથી કરાઇ રહ્યાં છે. જેમને સામુહિક શ્રાદ્ધ નિમિત્તે સહયોગ દેવાની ઇચ્છા હોય તેમણે મોબા. 99251 70526 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

સત્યમ દ્વારા સર્વપિતૃ અમાસના સામુહિક શ્રાદ્ધ કરાવાશે

અન્ય સમાચારો પણ છે...