| ભુજ | 5 જુલાઇ , 2015

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
| ભુજ | 5 જુલાઇ , 2015

X¥WOh IrK

6

જીવનનો ટહુકાર

બહારના દેખાવકરતા હૃદયની શુદ્ધ ભાવના વધારે અસર કરે છે, કારણ કે હંમેશા પ્રાર્થના કરવા જોડાયેલા હાથ કરતા મદદ માટે લંબાયેલ હાથ વધારે સારા લાગે છે. આવનાર પહેલી તક કે અવસરને છોડો નહીં કારણ કે, બીજી વખત આવનાર તક મુશ્કેલ હશે.