ભુજ |શ્રીરામકૃષ્ણ યુવક મંડળ સંચાલિત મા શારદા પ્રશિક્ષણ કેન્દ્રમાં ચાલતા
ભુજ |શ્રીરામકૃષ્ણ યુવક મંડળ સંચાલિત મા શારદા પ્રશિક્ષણ કેન્દ્રમાં ચાલતા નિ:શુલ્ક વર્ગોમાં ધો. 5થી 9ના 70થી વધુ બાળકો માટે વાચન હરિફાઇ યોજાઇ હતી. સ્પર્ધાના વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. વેળાએ પી.એમ. ભટ્ટ, હરીશચંદ્ર ભટ્ટ, કો-ઓર્ડિનેટર પૂર્વીબેન ગોસ્વામી, હેતલબેન પંજાબી સહિતના હાજર રહ્યા હતા.
હરિફાઇ | મા શારદા પ્રશિક્ષણ કેન્દ્રમાં વાચન સ્પર્ધા યોજાઇ