• Gujarati News
  • કિડાણાના યુવાનને ~ 80 હજારનો ચૂનો લાગ્યો

કિડાણાના યુવાનને ~ 80 હજારનો ચૂનો લાગ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિડાણાના યુવાનને ~ 80 હજારનો ચૂનો લાગ્યો

ક્રાઇમરિપોર્ટર.ભુજ

અંજારતાલુકાના વીડી ગામે પ્રાઇવેટ મજૂરીકામ કરતા આમદ નૂરમામદ સૂચિયા (ઉ.વ. 39) પાસેથી ગત 1 જુલાઇના તેની સાથેના રામકિશન થર્માએ થોડા દિવસ માટે પોલાર લોડર હોકર મશીન કામસર લઇ ગયો હતો, જે પાછું આવતાં અને ફરિયાદી પર 8 હજાર માગતો હતો.

જ્યારે ફરિયાદીએ આરોપીના ખાતામાં 15 હજાર જમા કરાવ્યા છે, તેમ છતાં તેનું મશીન ઉઠાવી જતાં રામકિશન વિરુદ્ધ 80 હજારની ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.