કચ્છમાં આજે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક

કચ્છજિલ્લામાં ચાલતા પાણી પુરવઠા અને સ્વચ્છતાના કામોની સમીક્ષા-મંજુરી અર્થે જિલ્લા સ્તરની જળ અને સ્વચ્છતા સમિતિ DWSCની બેઠક તા.30/6ના બપોરે 1 વાગ્યે કલેકટરની ચેમ્બર, કલેકટર કચેરી, ભુજ ખાતે.

ભુજ-અંજારનાBLO-સેકટર ઓફીસર જોગ

રાષ્ટ્રીયમતદારયાદીની શુદ્ધતા અને અધિકૃતતા કાર્યક્રમ- 2017 અંતર્ગત 3-ભુજ અને 4-અંજારના બી.એલ.ઓ. તથા સેકટર ઓફીસરની મીટીંગ તા.28/6ના બપોરે 3 કલાકે ટાઉનહોલમાં રાખવામાં આવી હતી જે સંજોગોવસાત મુલત્વી રાખવામાં આવી છે. હવે પછીની મીટીંગની તારીખ
કચ્છમાં આજે

અન્ય સમાચારો પણ છે...